બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



જેમાં તે બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ તસવીરોમાં તેની સ્ટાઇલ અને પોઝથી ફેન્સ દિવાના બની ગયા છે



તૃપ્તિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



આ સાથે જ તૃપ્તિની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા'નો વીડિયો આજે રિલીઝ થઇ છે



જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળી રહી છે.



તૃપ્તિ ડિમરીને રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'થી લોકપ્રિયતા મળી છે



તૃપ્તિ ડિમરી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



તૃપ્તિ ડિમરી હવે ફિલ્મ 'ધડક 2'માં જોવા મળશે.



All Photo Credit: Instagram