બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે



તાપસી પન્નૂનું નેચર લવિંગ ફોટોશૂટ સામે આવતા જ ફેન્સ પાગલ થયા છે



અત્યારે તાપસી પોતાના પતિ સાથે વિદેશના જંગલોની મજા માણી રહી છે



લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ બૂટ અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે તાપસીએ એકથી એક હટકે અને સેક્સી પૉઝ આપ્યા છે



બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે



તાપસી પન્નુએ ગયાં વર્ષે ડિસેમ્બરમાં જ ગૂપચૂપ રીતે લગ્ન કરી લીધાં હતાં



તાજા અપડેટ પ્રમાણે, તાપસી પન્નૂ અને મેથિયાસ બો પતિ-પત્ની બની ગયા છે



તાપસી દમદાર અભિનય માટે જાણીતી છે. આ ઉપરાંત અભિનેત્રી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



તમામ તસવીરો તાપસી પન્નૂના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે