બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે દેશી અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.

તે હાલમાં તેની આગામી ફિલ્મ Toxicના કારણે ચર્ચામાં છે

તેણે વર્ષ 2019માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી ડેબ્યૂ કર્યું હતું.

2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'મરજાવા' માં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી

તેણે અહાન શેટ્ટી સાથે 'તડપ' (2021) અને જોન અબ્રાહમ તથા અર્જુન કપૂર સાથે 'એક વિલન રિટર્ન્સ' (2022) જેવી એક્શન-ડ્રામા ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મો ઉપરાંત તે 'મસ્તી મેં રહેને દો' અને 'પ્યાર હો જાયે' જેવા પ્રખ્યાત મ્યૂઝિક વીડિયોમાં પણ ચમકી ચૂકી છે.

તારા સુતારિયાનો જન્મ 19 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો.

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત છે.

All Photo Credit: Instagram