તારા સુતારિયા આજે બી ટાઉનમાં જાણીતું નામ બની ગઈ છે

'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર આ અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી.

તારા અભિનયની સાથે સાથે ફેશન માટે પણ લાઇમલાઇટમાં રહે છે.

તારા સુતારિયાએ તેના સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રીનો અદભૂત લુક જોઈ શકાય છે.

તારા સુતરિયાએ બ્લેક આઉટફીટમાં તસવીરો શેર કરી છે

આ લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે

તસવીરમાં તેની કિલર સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે.

તારાએ તેની આકર્ષક તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે

(All Photo Instagram)