ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે



અભિનેત્રીએ બ્લેક શોર્ટ્સ અને બ્લેઝરમાં પોતાના ફોટા શેર કર્યા છે.



'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળતી બબીતા જી એટલે કે મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે



મુનમુન દત્તાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ઘણા ફોટા પણ શેર કર્યા છે.



તસવીરોમાં અભિનેત્રીનો ખૂબસૂરત અવતાર જોવા મળ્યો હતો.



આ તસવીરોમાં મુનમુન દત્તાએ બ્લેક ટોપ સાથે બ્લેક શોર્ટ્સ પહેર્યું હતું.



આ સાથે અભિનેત્રીએ ઓફ-વ્હાઇટ કલરનું બ્લેઝર પહેર્યું હતું. જે તેના લુકને સ્ટાઇલિશ બનાવી રહ્યું છે.



મુનમુન દત્તાનું કર્વી ફિગર જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.



મુનમુન દત્તા છેલ્લા 17 વર્ષથી લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા' સાથે સંકળાયેલી છે.



All Photo Credit: Instagram