ડેઝી શાહને સલમાન ખાને પોતાની ફિલ્મ ‘જય હો’થી લોન્ચ કરી હતી



ડેઝીએ હેટ સ્ટોરી-3 અને રેસ-3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે



પરંતુ ડેઝીને બોલિવૂડમાં સફળતા મળી નથી.



સલમાન પોતાની ફિલ્મ ‘વીર’થી ઝરીન ખાનને બોલિવૂડમાં લાવ્યો હતો



ઝરીન હાઉસફૂલ 2, હેટ સ્ટોરી 3 જેવી ફિલ્મોમા જોવા મળી છે



સલમાન ખાને સ્નેહા ઉલ્લાલને ‘લકી’માં લોન્ચ કરી હતી



જોકે ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી



સુનીલ શેટ્ટીની દીકરી અથિયાને સલમાને ફિલ્મ ‘હિરો’થી લોન્ચ કરી હતી



ફિલ્મ ફ્લોપ રહી અને અથિયાને પણ સફળતા મળી નહોતી



પ્રનૂતને સલમાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું