બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ચોપરાએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે



તેણે એક્ટિંગના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.



એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ગરીબીમાં વિતાવેલ બાળપણની વાતો શેર કરી હતી.



વિદ્યુત જામવાલની ફિલ્મ 'કમાન્ડો'થી તેણે અભિનયની શરૂઆત કરી હતી



અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 20 દિવસની હતી ત્યારે તેના પિતાએ તેને છોડી દીધી હતી.



પછી તેની માતાએ તેને અને તેની બહેનને સિંગલ મધર તરીકે ઉછેર્યા હતા.



અભિનેત્રીએ કહ્યું કે એવા દિવસો હતા જ્યારે કેટલીકવાર તેમની પાસે ખાવા માટે પૈસા પણ નહોતા.



મિસ ઈન્ડિયા બન્યા બાદ પૂજા ચોપરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.



આ પછી પૂજાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાની ઓળખ બનાવી હતી.



All Photo Credit: Instagram