તૃપ્તિ ડિમરી તેની ફિલ્મ 'બેડ ન્યૂઝ' ના ટ્રેલર લોન્ચમાં પહોંચી વિકી કૌશલ અને એમી વિર્ક સાથે જોવા મળી ફિલ્મના ટ્રેલર લોન્ચમાં સ્ટાર્સ પહોંચ્યા હતા ફિલ્મ 'બેડ ન્યૂઝ' 19 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ દરમિયાન તૃપ્તિ ડિમરીનો હોટ અંદાજ જોવા મળ્યો બ્લેક લૂકમાં તૃપ્તિ ખૂબ જ હોટ લાગી રહી છે તૃપ્તિ ડિમરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે ફિલ્મના ટ્રેલર લોન્ચમાં આપ્યા શાનદાર પોઝ બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસના ચાહકોને પણ તેનો આ લૂક પસંદ આવ્યો છે