બૉલીવુડ અભિનેત્રી ઇશિતા દત્તાએ બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક ફ્લૉન્ટ કર્યો છે 'દ્રશ્યમ' સ્ટાર ઇશિતા દત્તાએ આ વખતે ફ્લૉરલ નાઇટીમાં બૉલ્ડ પૉઝ આપ્યા છે ઇશિતા દત્તાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે ઓપન લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે ઈશિતા દત્તાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે ઈશિતા દત્તાએ લેટેસ્ટ આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે ન્યૂ આઉટફિટમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે ઈશિતા દત્તા આ તસવીરોમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે ઈશિતા બોલિવૂડ ફિલ્મ 'દ્રશ્યમ'માં સ્ટાર અભિનેતા અજય દેવગન સાથે જોવા મળી હતી તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે