બૉલીવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે તૃપ્તિ ડિમરીનો આ વખતે સૂટ-બૂટમાં સ્ટાઇલિશ લૂક વાયરલ થયો છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રીએ બૉલ્ડ લૂકમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે આ આઉટફિટમાં તૃપ્તિ ડિમરી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે તૃપ્તિ ડિમરી ફિલ્મ બેડ ન્યૂઝમાં વિક્કી કૌશલ સાથે જોવા મળી હતી એનિમલની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે