તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



તૃપ્તિ ડિમરીએ બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે



બ્લેક લૂકમાં તૃપ્તિ ડિમરી કાતિલ પોઝ આપતી જોવા મળી



ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલમાં બોલ્ડ પોઝ આપ્યા હતા



ફિલ્મ એનિમલને લઈ તૃપ્તિ ડિમરી રાતોરાત સ્ટાર બની ગઈ હતી



તૃપ્તિ ડિમરી તેના બોલ્ડ ફિગરથી ચાહકોને દિવાના બનાવે છે



ઓલ બ્લેક લૂકમાં તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી રહી છે



તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ