ટીવી અભિનેત્રી શમા સિકન્દરે ફરીથી હૉટ તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



શમા સિકન્દરે આ વખતે બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ શેર કર્યુ છે



વ્હાઇટ અને ક્રીમ કલરનું ફ્રૉક પહેરીને શમાએ બૉલ્ડ પૉઝ આપ્યા છે



એકદમ શૉર્ટ ડ્રેસમાં શમાએ કર્વી એન્ડ પાતળી કમર પણ ફ્લૉન્ટ કરી છે



ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સથી લૂકને શમાએ પુરો કર્યો છે



આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે



શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી



સ્ટાર શમા સિકંદરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે



શમા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શમા સિકન્દરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે