મૉડલ અને અભિનેત્રી માહિરા શર્માએ નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે હાલમાં જ માહિરાની વેકેશન એન્જૉય કરતી તસવીરો વાયરલ થઇ છે આજકાલ માહિરા લંડન ટ્રિપ પર છે અને વેકેશનને ફૂલ્લી એન્જૉય કરી રહી છે ઓપન કર્લી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે સ્ટ્રીટ પર કેમેરા સામે માહિરા શર્માએ સેક્સી અને હૉટ અવતાર બતાવ્યો છે બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે હવે ફરી એકવાર સોશિયલ મીડિયા માહિરાના હોટ લુકની તસવીરો વાયરલ થઈ રહી છે તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે