અભિનેત્રી ટ્વિંકલ દરેક લૂકમાં હોટ લાગે છે

ટ્વિંકલ કપૂરે રેડ લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે

ફેન્સ તેના આ કાતિલ અંદાજ પર ફિદા થયા છે

અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

રેડ લૂકમાં અભિનેત્રી ટ્વિંકલ કપૂરે હોટ ફિગર ફ્લોન્ટ કર્યું

અભિનેત્રી ટ્વિંકલ કપૂર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

(તમામ તસવીરો અભિનેત્રી ટ્વિંકલ કપૂર-ઈન્સ્ટાગ્રામ)