સોનાક્ષી તેની દબંગ સ્ટાઈલ માટે જાણીતી છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

હાલમાં અભિનેત્રી એક શો રુમ બહાર સ્પોટ થઈ હતી

આ દરમિયાન અભિનેત્રી જીન્સ અને વ્હાઈટ શર્ટમાં જોવા મળી હતી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

(All Photos-Instagram)