શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન ટૂંક સમયમાં એક વેબ સીરિઝમાં જોવા મળવાનો છે.



આર્યન આ વેબ સીરિઝથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.



આર્યનની ડેબ્યૂ સીરિઝનું નામ 'બેડ્સ ઓફ બોલિવૂડ' છે.



આ વેબ સીરિઝમાં આર્યન સાથે સહર બામ્બા પણ જોવા મળવાની છે.



સહર બામ્બા ખૂબ જ સુંદર અને બોલ્ડ છે. તે આ વેબ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવશે.



સહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સુંદર ફોટા પણ શેર કરે છે.



સહરનો જન્મ વર્ષ 1999માં થયો હતો. તે હિમાચલ પ્રદેશના શિમલાની રહેવાસી છે. સહર આ સીરિઝ અગાઉ ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી છે.



આ અભિનેત્રીએ 2019માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



તેણીએ 2019માં 'પલ પલ દિલ કે પાસ' થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલનો પુત્ર પણ સહર સાથે હતો.



All Photo Credit: Instagram