ધનશ્રી વર્માએ બ્લેક લૂકમાં કરાવ્યું ફોટોશૂટ બ્લેક લૂકમાં ધનશ્રીએ આપ્યા હોટ પોઝ ક્રિકેટર ચહલની પત્ની છે ધનશ્રી ધનશ્રી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ચહલની પત્ની ધનશ્રી ખૂબ જ સ્ટાઈલિશ છે ધનશ્રીએ નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે ફેન્સ પણ તેના ગ્લેમર અંદાજ પર ફિદા થયા કેમેરા સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી ધનશ્રી ખૂબ જ શાનદાર ડાન્સર પણ છે (તમામ તસવીરો ધનશ્રી-ઈન્સ્ટાગ્રામ)