હૉટ એન્ડ ફિટ એક્ટ્રેસ અદિતી રાવા હૈદરીએ નવા લૂકમાં પૉઝ આપ્યા છે આ વખતે અદિતી રાવ હૈદરીએ વેસ્ટર્ન લૂકમાં ક્યૂટ પૉઝ આપ્યા છે અદિતીએ ફ્લૉરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે કાનમાં ઝૂમકા, હાથમાં બેન્ડ અને પાતળી કમર પર ફેન્સને નજર ચોંટી છે અદિતિ રાવ હૈદરીએ થોડા સમય પહેલા સાઉથ સ્ટાર સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી બ્યૂટીફૂલ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ 'હીરામંડી'માં જબરદસ્ત એક્ટિંગ કરી છે અદિતીએ 'બિબ્બોજન' તરીકેની પોતાની અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે