લિપસ્ટિક લગાવવાના આ છે નુકસાન


હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ શકે છે


ઇનફર્ટિલિટીની આશંકા રહે છે.


હોઠની કુદરતી રંગત છીનવી લે છે


સતત યુઝથી હોઠ કાળા થઇ શકે છે


આંખોમાં બળતરા સોજો થાય છે


ત્વચામાં ચકમા થઇ શકે છે


ગર્ભવતી મહિલા માટે હાનિકારક છે


ખરીદતાં પહેલા ઇન્ગ્રીડિયન્ટસ ચેક કરો


લિપસ્ટિક લગાવતા પહેલા લિપ બામ લગાવો