મૌની રોય એક્ટિંગ અને મોડલિંગથી ખૂબ પૈસા કમાઈ રહી છે.

હવે તેણે એક્ટિંગ-મોડલિંગ સિવાય અન્ય બિઝનેસમાં ઝંપલાવ્યું છે

હાલમાં જ મુંબઈમાં મૌની રોયે પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી છે.

મૌની રોયની આ રેસ્ટોરન્ટનું નામ બદમાશ રાખવામાં આવ્યું છે.

રેસ્ટોરન્ટના લોન્ચિંગ પ્રસંગે દિશા પટની સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા.

આ સિવાય મૌની પહેલા કરતા ઘણી વધુ કમાણી કરી રહી છે.

નેટવર્થ Radar.org મુજબ, મૌની રોયની વર્તમાન નેટવર્થ આશરે રૂ. 45 કરોડ હોવાનો અંદાજ છે.

તે દરેક ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મૌની રોય એક્ટિંગ, મોડલિંગ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાણી કરે છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.