આ કલર સિવાયના લહેગા પણ ટ્રાય કરી શકો છો જૂદા-જુદા કલરના લહેંગા ક્સ્ટિલ વર્ક ક્લાસી લૂક આપશે ગોલ્ડન અને સિલ્વર કલરના લહેંગા કરો ટ્રાય અભિનેત્રીઓ પણ આ કલરને કરે છે પ્રીફર રો મેન્ગો કલર પણ યુનિક અને બ્યુટીફુલ લૂક આપશે અલગ લૂક માટે વ્હાઇટ- વાદળી કલરનો લહેંગો પસંદ કરો શાનદાર ટચ માટે મલ્ટીકલર લહેંગા પણ ટ્રાય કરી શકાય રેડ લહેંગાના બ્રાઇડલ લૂકથી બોર થઇ ગયા છો?