નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું
ABP Asmita

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું

બજેટ 2025માં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે
ABP Asmita

બજેટ 2025માં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે

હવે  12 લાખ રૂપિયા સુધીની કમાણી પણ કોઇ ટેક્સ લાગશે નહીં
ABP Asmita

હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પણ કોઇ ટેક્સ લાગશે નહીં

0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં

0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં

4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ

8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ

12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ

16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ

20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ

24 લાખ રૂપિયાથી વધુની રકમ પર 30 ટકા ટેક્સ