2023માં શેરબજાર નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે

આ વર્ષે ભારતમાં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે

નેશનલ સ્ટોક એક્સચેંજ મુજબ રોકાણકારોની સંખ્યા 8 કરોડ સુધી પહોંચી ગઈ છે

ઘરેલુ શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલરને પાર થઈ ચૂક્યું છે

ઘરેલુ શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલરને પાર થઈ ચૂક્યું છે

ઈક્વિટી ઓપ્શંસમાં ભારતનો માર્કેટ શેર 74 ટકા છે

ઈક્વિટી ડેરિવેટિવ્સમાં એક વખત ટ્રેડિંગ કરનારા રોકાણકારોની સંખ્યા 31 ટકા વધીને 83.6 લાખ પર પહોંચી છે

ઈક્વિટી ઓપ્શંસમાં ટ્રેડિંગ 134 ટકા વધ્યું છે

કરંસી ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરનારાની સંખ્યા ઘટી છે

જ્યારે ઈક્વિટી ફ્યૂચર્સ, કરન્સી ફ્યૂચર્સ અને કોમોડિટી ફ્યૂચર્સમાં પણ ઘટાડો થયો છે