ભારતમાં એકથી એક ચઢીયાતા દાનવીર છે. મહાભારતના દાનવીર કર્ણનું નામ બધાએ સાંભળ્યું હશે

આધુનિક જમાનામાં પણ દાનવીરોના લિસ્ટમાં એક ભારતીય પ્રથમ સ્થાને છે

વિશ્વના સૌથી મોટા દાનવીર છે ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટા

જમશેદજી ટાટાએ કુલ 102 અબજ ડોલર દાન કર્યા હતા

102 અબજ ડોલર ભારતીય ચણણમાં આજના હિસાબે આશરે 829734 કરોડ રૂપિયા થાય છે

ટાટા ગ્રુપના ફાઉન્ડરે 20મી સદીમાં આટલું દાન કર્યુ હતું

50 સૌથી મોટા પરોપકારીના લિસ્ટમાંભારતના જમશેદજી ટાટા બાદ અઝીમ પ્રેમજી છે

વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ 22 અબજ ડોલરનું દાન આપ્યું છે



પરોપકારીના લિસ્ટમાં અઝીમ પ્રેમજી 12મા ક્રમે છે

આંતરાષ્ટ્રીય સ્તરે બિલ ગેટ્સ અને તેમના પૂર્વ પત્ની મેલિંડા ગેટ્સની ગણના પણ મોટા દાનવીરોમાં થાય છે