મ્યુચ્યુઅલ ફંડ SIP રોકાણ માટે સૌથી બેસ્ટ છે



SIP માં રોકાણ કરી તમે સારી ફંડ બનાવી શકો છો



12,000ની માસિક SIP દ્વારા 1 કરોડ ફંડ બનાવતા કેટલો સમય લાગે



SIP માં12 ટકાનું અપેક્ષિત વાર્ષિક વળતર મળે છે



1 કરોડનું ભંડોળ ઊભું કરવામાં લગભગ 19 વર્ષ લાગે



જો તમને દર વર્ષે 15 ટકાનું અપેક્ષિત વળતર મળે



તો 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં 16 થી 17 વર્ષનો સમય લાગ



મ્યુચ્યુઅલ ફંડ SIP શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરે છે



આવી સ્થિતિમાં વળતરમાં પણ વધઘટ જોવા મળી શકે છે



(બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે)