બેંકની જેમ પોસ્ટમાં પણ સારી યોજનાઓ છે



પોસ્ટ ઓફિસની સ્કીમમાં પણ તમે રોકાણ કરી શકો છો



PPF લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ છે



પીપીએફમાં રોકાણની રકમ પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી



વાર્ષિક 500 થી 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે



રોજ 250 રૂપિયાની બચત 7,500 રૂપિયાની માસિક બચત થઈ



15 વર્ષમાં PPFમાં કુલ રૂ. 13,50,000નું રોકાણ થશે



તમે 15 વર્ષમાં 10,90,926 રૂપિયાનું વ્યાજ મેળવી શકો છો



તમારી કુલ જમા રકમ 24,40,926 રૂપિયા થશે



આ ગણતરી માત્ર અંદાજિત છે મુદતમાં ફેરફારને આધારે વાસ્તવિક વળતર બદલાઈ શકે