પૈસાનું રોકાણ કરવા માટે SIP બેસ્ટ છે



SIP માં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે



SIP કરતા પહેલા સૌ પ્રથમ  નાણાકીય લક્ષ્ય નક્કી કરો



હંમેશા લાંબાગાળા માટે રોકાણ કરો



SIP પોર્ટફોલિયો ડાયવર્સ હોવો જોઈએ



SIPમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, યોજનાનું સંપૂર્ણ સંશોધન કરો



અભ્યાસ કર્યા બાદ સારા ફંડની પસંદગી કરો



રિસર્ચ કર્યા વગર રોકાણ કરો તો SIPથી  નુક્સાન થઈ શકે છે



ફંડ મેનેજર વિશે જાણકારી મેળવો



રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો