વાસ્તવમાં, ડાયમંડનુ પાવડર એ હીરાને પોલિશ કરતી વખતે બચેલો બારીક કણ છે

ડાયમંડ પાવડર ખુલ્લા બજારમાં વેચાતો નથી

ડાયમંડ પાવડર હીરાના વેપારીઓ, ઔદ્યોગિક સપ્લાયર્સ અથવા હીરા પોલિશિંગ કંપનીઓ દ્વારા જ ઉપલબ્ધ છે

તેનો ઉપયોગ પ્રિસિજન મશીનિંગ, ગ્લાસ કટીંગ, પોલિશિંગ અને લેસર ટેકનોલોજી જેવા ઉદ્યોગોમાં થાય છે

માર્કેટ અહેવાલ અનુસાર, ડાયમંડ પાવડરની કિંમત તેની ગુણવત્તા અને શુદ્ધતાના આધારે નક્કી કરવામાં આવે છે

1 કૅરેટ ડાયમંડ પાવડરની કિંમત 800થી 10,000 સુઘી હોય છે

એટલે કે 100 ગ્રામ ડાયમંડ પાવડરની કિંમત લાખો રુપયા સુઘી થાય છે

ઈંડસ્ટ્રિયલ ગ્રેડ ડાયમંડ ડસ્ટના મુતાબિક, 100 ગ્રામ ડાયમંડ પાવડરની કિંમત લગભગ 3થી 10 લાખ રૂપિયા હોઈ શકે છે

સામાન્ય લોકો પણ ડાયમંડ પાવડર ખરીદી શકે છે, પરંતુ ફક્ત સુશોભન, વૈજ્ઞાનિક પ્રયોગો અથવા સંગ્રહ માટે.

ડાયમંડ પાવડર, GST-રજિસ્ટર્ડ વેપારી પાસેથી વેચાતો લેવો આવશ્યક છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો