રોકાણ માટે SIP સૌથી બેસ્ટ છે



લાંબા સમય સુધી રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો



પરંતુ આ માટે તમારે SIP માં લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે



5000 રુપિયાની SIPથી તમે મોટુ ફંડ બનાવી શકો છો



જો અંદાજે 12 ટકા રિટર્ન મળે તો તમે 33 વર્ષમાં 5 કરોડથી વધુનું ફંડ બનાવી શકો



જો 15 ટકા રિટર્ન મળે તો તમે 28 વર્ષમાં 5 કરોડનું ફંડ બનાવી શકો



લક્ષ્યાંક હાસિંક કરવા માટે તમારે સતત રોકાણ કરવાનું શરુ રાખવુ પડશે



લાંબાગાળા સુધી રોકાણ કરવાથી તમને ફાયદો થશે



હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકો વધારે રોકાણ કરી રહ્યા છે



કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો