ભારતમાં ઝડપથી ક્રેડિટકાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે



એવા લોકોની સંખ્યા વધી રહી છે જે ઘણા કાર્ડેસનો ઉપયોગ કરે છે



ક્રેડિટકાર્ડના ઘણા ફાયદા પરંતુ સમયસર બીલ ન ચૂકવો તો સમસ્યા થઈ શકે



સમયસર ચૂકવણી ન કરવા પર સૌથી પહેલા બેંક મોટુ વ્યાજ વસૂલે છે



સમય પર બીલ ન ચૂકવો તો તમારો ક્રેડિડ સ્કોર એકદમ ખરાબ થઈ જાય છે



બેંક તમારુ કાર્ડ બ્લોક કરી શકે છે અને તમને બ્લેક લિસ્ટ કરી શકે



આ પરીસ્થિતિમાં બેંક કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે



તમારા ઘરે રિકવરી એજન્ટ મોકલી શકે છે



બેંક તમારી એસેટ્સ કબજામાં લઈ વસૂલી કરી શકે છે



ક્રેડિટકાર્ડનો ઉપયોગ હંમેશા સમજદારી પૂર્વક કરો