આજકાલ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં ચોંકાવનારો વધારો થયો છે

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા કેટલાક નિયમો જાણવા જરુરી છે

દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવવુ જોઈએ

તમારી ક્રેડિટ લિમિટનો વધુ પડતો ઉપયોગ ન કરો તે ક્રેડિટ સ્કોરને અસર કરી શકે

OTP, CVV, PIN અને કાર્ડ નંબર કોઈની સાથે શેર ન કરો

અજાણી વેબસાઇટ અથવા શંકાસ્પદ લિંક પર કાર્ડની માહિતી દાખલ કરવાનું ટાળો

દરેક ટ્રાન્ઝેક્શન પછી SMS અથવા એપ દ્વારા ટ્રાન્ઝેક્શન ચેક કરતા રહો

રોકડ ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરો

સ્ટેટમેન્ટ દર મહિને તપાસો, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો બેંકને જાણ કરો

કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો તરત જ તેને બ્લોક કરો