ગામડામાં શરૂ કરો આ 10 નફાકારક બિઝનેસ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડેરી ફાર્મિંગથી દર મહિને સારી આવક મેળવી શકાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓર્ગેનિક શાકભાજીની ખેતીનો ધંધો ઝડપથી વધી રહ્યો છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મરઘાં ઉછેરનો બિઝનેસ ઓછી મૂડીમાં શરૂ કરી શકાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મધમાખી પાલનથી મધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મસાલા પીસવા અને પેકિંગનો વ્યવસાય નફાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પશુચારા ઉત્પાદનનો બિઝનેસ ગામડામાં સારો વિકલ્પ બની શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃષિ સાધનો ભાડે આપીને વધારાની કમાણી કરી શકાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફળ-શાકભાજી પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી શકાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને બિઝનેસ પસંદ કરશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ