સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ સરકારની સુરક્ષિત બચત યોજના છે.

હાલમાં આ યોજના પર વાર્ષિક 8.2% વ્યાજ આપવામાં આવે છે.

આ યોજનામાં ₹1,000 અને વધુમાં વધુ ₹30 લાખ સુધી રોકાણ કરી શકાય.

યોજનાની મૂળ અવધિ 5 વર્ષ છે, જેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે.

વ્યાજની રકમ દર ત્રણ મહિને ખાતામાં જમા થાય છે.

જો કોઈ ₹8 લાખ જમા કરે તો 5 વર્ષમાં અંદાજે ₹3.28 લાખ વ્યાજ મેળવી શકે

આ રીતે મેચ્યોરિટી પર કુલ અંદાજે ₹11.28 લાખની રકમ પ્રાપ્ત થાય છે.

ખાતાધારક એક અથવા એકથી વધુ નોમિનીનું નામ નોંધાવી શકે છે

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો, નિવૃત્ત કર્મચારીઓ આ યોજના માટે પાત્ર

આ યોજના ખાસ વરિષ્ઠ નાગરિકો માટે લાંબા ગાળાના સુરક્ષિત રોકાણનો ઉત્તમ વિકલ્પ