Sip સ્ટાર્ટ કરતા પહેલા આ મુદ્દા જાણો અને કરો ફોલો સારૂં મળશે રિર્ટન

Published by: gujarati.abplive.com

. SIP શરૂ કરતા પહેલા તમારો નાણાકીય લક્ષ્ય નક્કી કરો.

Published by: gujarati.abplive.com

રોકાણનો સમયગાળો લાંબો રાખવાનો પ્રયાસ કરો.

Published by: gujarati.abplive.com

તમારી જોખમ લેવાની ક્ષમતા સમજો.

Published by: gujarati.abplive.com

. યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

માત્ર રિટર્ન જોઈને ફંડ પસંદ ન કરો.

Published by: gujarati.abplive.com

SIP ની રકમ તમારી આવક પ્રમાણે નક્કી કરો.

Published by: gujarati.abplive.com

નિયમિત રોકાણ જ લાંબા ગાળે ફાયદાકારક બને છે.

Published by: gujarati.abplive.com

બજારના ઉતાર-ચઢાવથી ગભરાશો નહીં.

Published by: gujarati.abplive.com

સમયાંતરે તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરો.

Published by: gujarati.abplive.com

વહેલી ઉંમરે SIP શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગનો મોટો ફાયદો મળે છે

Published by: gujarati.abplive.com