પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકો છો

પોસ્ટમાં ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે

પોસ્ટમાં RD 5 વર્ષ માટે આકર્ષક યોજના છે

પોસ્ટ RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે

જો તમે પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 4000 મહિને 5 વર્ષ માટે જમા કરો છો

મેચ્યોરિટી પર તમને કુલ 2,88,320 રુપિયા મળશે

60 મહિનામાં તમે કુલ 2,42,400 જમા કરશો

45,920 રુપિયાની માત્ર વ્યાજથી કમાણી થશે

તમે આ સ્કીમમાં 100 રુપિયાથી પણ રોકાણ કરી શકો છો

બેંકની જેમ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે