કોઇપણ કંપનીના શેર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ 10 મુદ્દા

Published by: gujarati.abplive.com

કંપનીનો બિઝનેસ શું છે તે પહેલા સમજો.

Published by: gujarati.abplive.com

છેલ્લા વર્ષોના નફા-નુકસાન તપાસો.

Published by: gujarati.abplive.com

કંપની પર કેટલું દેવું છે તે જાણો

Published by: gujarati.abplive.com

મેનેજમેન્ટની વિશ્વસનીયતા ચકાસો.

Published by: gujarati.abplive.com

શેરનું P/E રેશિયો અવશ્ય જુઓ.

Published by: gujarati.abplive.com

ડિવિડન્ડનો ઇતિહાસ તપાસો.

Published by: gujarati.abplive.com

કંપનીની બજારમાં સ્થિતિ સમજો.

Published by: gujarati.abplive.com

સ્પર્ધકોની સરખામણી કરવાનું ભૂલશો નહીં.

Published by: gujarati.abplive.com

માત્ર ટીપ્સના આધારે રોકાણ ન કરો.

Published by: gujarati.abplive.com

લાંબા ગાળાના લક્ષ્ય સાથે રોકાણ કરો.

Published by: gujarati.abplive.com