આજે તમને એક મલ્ટીબેગર શેર અંગે જણાવી રહ્યા છીએ, જેણે રોકાણકારોને તગડું વળતર આપ્યું છે



આ શરે છે Refex Industries Limited



આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે



આ શેરે રોકાણકારો 10 વર્ષમાં 11,000 ટકાનું રિટર્ન આપ્યું છે



કંપનીના શેરમાં હજુ પણ તેજી જોઈ શકાય છે



શુક્રવારે કંપનીનો શેર 152.15 રૂપિયા પર બંધ થયો હતો



આ રોકાણકારોના એક લાખ રૂપિયાના એક કરોડ રૂપિયા કરી નાંખ્યા છે



કંપનીનું માર્કેટ કેપ 1600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે



છેલ્લા છ મહિનામાં આ શેરે 22 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે



ડિસ્ક્લેમરઃ અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખને આધિન છે. ABPLive.com ક્યારેય કોઈપણ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપતું નથી.