ક્રેડિટકાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે

ક્રેડિટકાર્ડનો ઉપયોગ હંમેશા સમજદારી પૂર્વક કરવો જોઈએ

ક્રેડિટકાર્ડના ફાયદા છે પણ જો સમયસર બીલ ન ચૂકવો તો સમસ્યા થઈ શકે છે

બેંક તમારુ કાર્ડ બ્લોક કરી શકે છે અને તમને બ્લેક લિસ્ટ કરી શકે

તમારા ઘરે રિકવરી એજન્ટ મોકલી શકે છે

બેંક તમારી એસેટ્સ કબજામાં લઈ વસૂલી કરી શકે છે

સમયસર ચૂકવણી ન કરવા પર બેંક મોટુ વ્યાજ વસૂલે છે

બીલ ન ચૂકવો તો તમારો ક્રેડિડ સ્કોર ખરાબ થઈ જાય છે

બેંક કાર્ડ બ્લોક કરી તમને બ્લેક લિસ્ટ કરી શકે

ભવિષ્યમાં તમને લોન મેળવવામાં મુશ્કેલીઓ થઈ શકે