જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારી પાસે પાસપોર્ટ નથી, તો તમે તત્કાલ પાસપોર્ટ બનાવી શકો છો.

પાસપોર્ટ બનાવવામાં લગભગ 30 થી 40 દિવસનો સમય લાગે છે

તત્કાલ પાસપોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 1 થી 3 દિવસનો સમય લાગે છે



આ માટે તમારે તત્કાલ પાસપોર્ટની જરૂર કેમ છે તે જણાવવું જરૂરી રહેશે.



તત્કાલમાં પાસપોર્ટ બનાવતી વખતે, તમારે તમારી સાથે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા પડશે



જો તમે સામાન્ય રીતે પાસપોર્ટ મેળવો છો તો તમારે 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ થશે.



પરંતુ તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે તમારે 3,000 થી 4,000 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે.



તત્કાલ પાસપોર્ટ એપ્લિકેશન માટે, સૌ પ્રથમ ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને એપોઈન્ટમેંટ લેવી પડશે



એપોઇન્ટમેન્ટની તારીખ મળ્યા પછી, પાસપોર્ટ કેન્દ્ર પર જાઓ, ત્યાં ફોર્મ સબમિટ કરો અને દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે