લોકો નાની મોટી ખરીદી પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે



વ્યવસ્થિત રીતે કાર્ડનો ઉપયોગ કરી ફાયદામાં રહેશો



યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘણા પૈસા બચાવી શકો છો



તમે Cashback, Buy Now, Pay Later નો લાભ મેળવી શકો છો



ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના રિવોર્ડ મેળવી શકો



ક્રેડિટ દ્વારા ખરીદી પર 5 ટકા સુધી કેશબેકનો લાભ મળે છે



મૂવી ટિકિટ પર કેશબેકની સુવિધા પણ મળે છે



કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ પણ મળે છે



ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર મર્ચન્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે છે



ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારી પૂર્વક કરો