ભારતમાં સ્વાસ્થ્ય વીમાની માંગ ઝડપથી વધી છે



દેશમાં તબીબી ખર્ચમાં ઝડપથી વધારો થયો છે



હેલ્થ ઈન્સ્યોરન્સમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી



સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે તમારી વીમા રકમ શું છે



જરૂરિયાત મુજબ વીમા રકમ પસંદ કરવી જોઈએ



હોસ્પિટલ નેટવર્ક તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે



કંપનીનું નેટવર્ક જેટલું મોટું, સ્વાસ્થ્ય વીમો તેટલો સારો



વીમા પોલિસીમાં તમને કેશલેસ ક્લેમની સુવિધા મળે છે



ક્લેમ રેશિયો જાણવો ખૂબ જ મહત્વનો છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)