Manganese ore બનાવતી કંપની MOIL ના શેરોએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે

શુક્રવારે કંપનીનો શેર 2.5 ટકા સુધી વધીને 443 રૂપિયા પર બંધ થયો છે

છેલ્લા ચાર સેશનમાં કંપનીનો શેર 31.30 ટકા વધ્યો છે

માર્ચ 2024થી અત્યાર સુધીમાં કંપનીનો શેર 61 ટકા વધ્યો છે

એક વર્ષમાં કંપનીનો શેર 178 ટકા સુધી વધ્યો છે

છ મહિનામાં કંપનીનો શેર 84 ટકા સુધી વધ્યો છે

પાંચ વર્ષમાં કંપનીનો શેર 364 પોઈન્ટ સુધી વધી ચૂક્યો છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધીન છે.



રોકાણકાર તરીકે પૈસા લગાવતાં પહેલા હંમેશા એક્સપર્ટ પાસેથી સલાહ લો.



ABPLive.com ક્યારેય કોઈને પૈસા લગાવવાની સલાહ આપતું નથી.