રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ SIP સૌથી બેસ્ટ છે

SIP માં તમે દર મહિને 5000 રુપિયાનું રોકાણ કરી મોટું ફંડ બનાવી શકો

SIP સરેરાશ વાર્ષિક 12% વળતર આપે છે

દર મહિને રૂ. 5,000 નું SIP તમે રોકાણ કરો છો

કરોડપતિ બનવામાં લગભગ 27 વર્ષ લાગે

આ સમય દરમિયાન રોકાણકારની કુલ સંપત્તિ આશરે રૂ. 16.20 લાખ હશે

પરંતુ ચક્રવૃદ્ધિ દ્વારા તમારા પૈસા ₹1.08 કરોડથી વધુ થઈ જાય છે

લાંબાગાળા સુધી રોકાણ કરવાથી ઘણા ફાયદા થાય છે

SIP માં કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે

(આ માત્ર માહિતી, રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો )