કેરેટ સોનાની શુદ્ધતાનું એક માપ છે



24 કેરેટમાં 100 ટકા શુદ્ધ સોનુ હોય છે



22 કેરેટમાં 91.67 ટકા શુદ્ધ સોનું હોય છે



8.33 ટકા અન્ય ધાતુ હોય છે



જેમાં તાબું કે ચાંદી યુઝ થાય છે



જે ઘરેણાને આકર્ષક મજબૂત બનાવે છે



સોનું ખરીદતી વખતે આ બાબતનું ધ્યાન રાખો



હોલમાર્ક અને મિલાવટની માત્રા સુનિશ્ચિત કરો