પીએમ મુદ્રા લોનનો લાભ લેવા સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ વેબસાઇટના હોમ પેજ પર પહોંચ્યા બાદ તમને શિશુ, તરુણ અને કિશોરના વિકલ્પ જોવા મળશે તમે જે પ્રકારની લોન લેવા માંગો છો તેના પર ક્લિક કરો કોઇ એક વિકલ્પ પર ક્લિક કરતા તમારી સામે ફોર્મ જોવા મળશે અહી ડાઉનલોડના વિકલ્પ પર ક્લિક કરી યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમે તેની પ્રિન્ટ કાઢી લો અરજી ફોર્મમાં પૂછેલી તમામ જાણકારી વાંચીને ભરો ફોર્મ ભર્યા બાદ તમારે માંગેલા તમામ દસ્તાવેજો અટેચ કરવા પડશે. બેન્કની કર્મચારીઓની મંજૂરી બાદ તમને આ યોજનાનો લાભ મળશે