હોમ લોન લીધા બાદ તમે ઇચ્છો તો બીજા બેન્કમાં ટ્રાન્સફર કરી શકો છો



અનેકવાર બેન્કના વ્યાજ દરોમાં ફેરફાર થાય છે એવામાં તમારે ઇએમઆઇ વધુ આપવી પડે છે



એવામાં લોન ટ્રાન્સફર કરીને સસ્તા દરો મારફતે તમે રૂપિયા બચાવી શકો છો



લોન ટ્રાન્સફર કરતા અગાઉ જૂની બેન્ક પાસેથી ફોરક્લોઝર, પ્રોપર્ટીના પેપર લેવા પડશે



લોન ટ્રાન્સફર કરતા અગાઉ બેન્કની મંજૂરી લેવી જરૂરી છે



લોન ટ્રાન્સફર કરતા અગાઉ જૂની બેન્કમાંની બાકી રકમ જમા કરાવવી પડશે



તેમાં પ્રી પેમેન્ટ, મૂલ્યાંકન, પ્રોસેસિંગ પેમેન્ટ જેવી ફી સામેલ છે



લોન ટ્રાન્સફર કરતા સમયે કેવાયસી દસ્તાવેજ, પ્રોપર્ટી પેપર્સ, ઇન્ટરેસ્ટ દસ્તાવેજ વગેરે આવશ્યક છે



લોન ટ્રાન્સફર કરતા અગાઉ નવી બેન્કની ફીસની જાણકારી મેળવો



નવા વ્યાજ દરો અંગે જાણકારી મેળવવી પણ ખૂબ જરૂરી છે.