સરકારે વિકલાંગ મુસાફરો માટે નવી જાહેરાત કરી છે હવેથી તમને ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરવા પર ડિસ્કાઉન્ટ મળશે ચાલો અહીં આખી વાત સમજીએ રેલવે મંત્રીઓએ વિકલાંગ વિદ્યાર્થીઓને ક્વોટા આપવાની જાહેરાત કરી છે તમામ ટ્રેનોમાં આ લોકો માટે ક્વોટા હશે આ ટ્રેનોમાં રાજધાની, શતાબ્દી, વંદે ભારત પણ સામેલ છે. વિકલાંગ મુસાફરો માટે સ્લીપર ક્લાસમાં 4 બેઠકો ઉપલબ્ધ રહેશે. આ લોકોને થર્ડ એસીમાં પણ ચાર સીટ મળશે વંદે ભારત ટ્રેનોમાં વિકલાંગ મુસાફરો માટે પણ એટેન્ડન્ટ રાખવામાં આવશે. જે આ મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન મદદ કરશે