હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બેસ્ટ છે લોકો રોકાણ માટે SIP કરાવે છે SIP કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ SIP માં લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ અપેક્ષિત વળતર ન મળે તો SIP બંધ ન કરો ઓછી રકમનું રોકાણ કરો જેથી પૈસાની સમસ્યા હોય તો પણ SIP ચાલુ રહે રોકાણ કરતા પહેલા યોગ્ય ફંડની પસંદગી કરો SIP દર વર્ષે ટોપ અપ કરવાનું રાખો ફંડ મેનેજર કોણ છે તેની વિગતો મેળવો કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો