પોસ્ટમાં ઘણી બચત સ્કીમ ચાલે છે



Post RD સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો



લોકો હવે બેંકની જેમ પોસ્ટમાં પણ રોકાણ કરે છે



પોસ્ટ આરડી બચત યોજના છે



પોસ્ટમાં રોકાણ કરીને તમે સારુ ફંડ બનાવી શકો છો



પોસ્ટ  RD સ્કીમમાં હાલ 6.7 ટકા વ્યાજ મળે છે



મહિને 2500 જમા કરો તો 1,78,415 ફંડ જમા થશે



જેમાં તમારુ રોકાણ 1,50,000 હશે



બાકીની રકમ તમને વ્યાજ તરીકે મળશે



રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો