પોસ્ટ ઓફિસ ગ્રાહકોને પાંચ વર્ષ માટે RD સ્કીમ ઓફર કરે છે



પોસ્ટની આ સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે



તમે પોસ્ટની આરડી સ્કીમમાં કેટલા રુપિયાનું રોકાણ કરી શકો



જો તમે આ સ્કીમમાં મહિને 1500 રુપિયાનું રોકાણ કરો છો



તો તમને મેચ્યોરિટી પર 1,07,050 રુપિયા મળશે



જેમાં તમારુ રોકાણ 90,000 રુપિયા હશે



જ્યારે તમને 17,000 હજારથી વધુ વ્યાજ મળશે



લોકો પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છે



લાંબાગાળે રોકાણનો ફાયદો થશે



બેંકની જેમ પોસ્ટની આ સ્કીમ પણ સારુ વ્યાજ આપે છે